‘દો ગુજરાતી ઠગ હૈ’ બદનક્ષી કેસ:આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાશે, સમન્સ ઇસ્યુ થાય તો નક્કી તારીખે તેજસ્વી યાદવે કોર્ટમાં હાજર રહેવું પડશે
દો ગુજરાતી ઠગ હૈ’ કહીને સમગ્ર ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકરે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી છે. જેમાં કોર્ટ આજે...

