‘જવાન’ની 1000 કરોડની કમાણી પર પઠાનના ઘરે પાર્ટી’:શાહરૂખ ખાને યોજ્યું એસઆરકે સેશન, કહ્યું, ‘મન્નતમાં પતંગિયા આવે છે, ગરોળી નહીં’
શુક્રવારે સાંજે, શાહરૂખ ખાને X પર ASK SRK સેશન કર્યું. આ દરમિયાન તેણે ફિલ્મ ‘જવાન’ અને તેની આગામી ફિલ્મ ‘ડંકી’માં નયનતારાના રોલ વિશે પણ રસપ્રદ...