3000 બોટલ દારૂ-બીયર પર રોડ રોલર ફરી વળ્યું: પ્રાંત અધિકારી, ડિવાયેસપી, મામલતદાર રહ્યા હાજર,રાણપુર શહેરના સીરી ગ્રાઉન્ડ પર રૂ. 8. 50 લાખની કિંમતના દારૂ-બીયરના જથ્થાનો નાશ કરાયો
રાણપુર શહેરમાં આવેલ સીરી ગ્રાઉન્ડ ઉપર 3000 જેટલી વિદેશી દારૂની બોટલ અને બિયરના જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કોર્ટના હુકમ મુજબ...