News Updates
GUJARATUncategorized

ડોળાસા સીમાસી ઘાંચી મુસ્લીમ સમાજ નું ગૌરવ હીનાબેન રખાભાઈ વામત ધો.12 માં 98.18 પી.આર.સાથે પાસ

Spread the love

સમગ્ર ઘાંચી મુસ્લીમ સમાજ નું ગૌરવ વધાર્યું

ડોળાસા મુસ્લીમ સમાજ નું ગૌરવ એવા ડોળાસામાં રહેતા ઘાંચી મુસ્લીમ વામત રખાભાઈ વલ્લી ભાઈ ની લાડકવાયી દીકરી હિનાં બેન એ ધો 12 નીબોર્ડની પરીક્ષામાં 98.18 PR સાથે સફળતા પ્રાપ્ત કરી છે તેની આ સફળતા બદ
પરિવારજનો,શુભેચ્છકો સ્નેહીજનો આગેવાનો દ્વારા શુભેચ્છાઓપાઠવવામાં આવી.

છે તેની આ સિધ્ધી બદલ સમસ્ત પરિવાર મુસ્લિમ સમાજ સહિત ડોળાસા નું ગૌરવધાર્યું છે. અભ્યાસમાં સખત પરિશ્રમ – ખુબ જ મહેનત કરીને બોર્ડની પરીક્ષામ વામન હીનાબેન રખાભાઈ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

હીનાબેન હજુ વધુ આગળ અભ્યાસ કરીને વિધાર્થીનીઓ માટે મિશાલરૂપ બની રહે તેની ઝળહળતી સફળતા બદલ પરિવારજનો,આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ : હુસેન ભાદરકા (ઉના)


Spread the love

Related posts

HOROCSCOPE:વિદેશ પ્રવાસની મળશે તક આ રાશિના જાતકોને, આ રાશિના જાતકોને તમારો આજનો દિવસ

Team News Updates

કરો ડાઉનલોડ:JEE Main 2024 Session 2 એડમિટ કાર્ડ થયું જાહેરકરો ડાઉનલોડ

Team News Updates

રાજસ્થાનમાં ગજબનો ચમત્કાર! અહીં ‘રીંછ-સિંહ’ પણ પેન્શન લઈ રહ્યા છે, કૌભાંડ બહાર આવતા ખળભળાટ

Team News Updates