News Updates
BHAVNAGAR

 Bhavnagar:આખલે શિંગડે ભરવ્યા ભાવનગરમાં સ્કૂટર લઇને જતાં પૂર્વ મેયરને,ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Spread the love

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ ભાજપના શાસનમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અને ગઈકાલે પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા સ્કૂટર પર જઈ રહ્યા હતા તે વેળાએ ખુટિયાએ અડફેટે લેતા ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર શહેરના રૂપાણી સર્કલથી આતાભાઇ તરફ જઈ રહ્યા હતા તે વેળાએ પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા ને ખુટિયાએ ઠીક મારતા માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પૂર્વ મેયર મેહુલભાઈ ના માતાના ભાગે ઈજા પહોંચી હોવાના કારણે તેમનું સીટી સ્કેન અને એક્સરે કરવામાં આવ્યો હતો, પ્રાથમિક તપાસમાં તેમને કોઈ ગંભીર ઇજાઓ પહોંચી ન હોવાથી તબીબે જણાવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Spread the love

Related posts

10 થી 14 વર્ષના ટેનીસ રમતના ખેલાડીઓનો તાલીમ પસંદગી કેમ્પ યોજાશે,અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી ખાતે

Team News Updates

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ભાવનગરની ચિત્રા GIDCમાં “કોમન ફેસેલીટી સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું

Team News Updates

લોકોના આરોગ્ય સાથે ચેડા:સિહોરના મોઘીબાની જગ્યા વિસ્તારમાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

Team News Updates