News Updates
BHAVNAGAR

150 કિલો જૂવાર અને 20 કિલો ગાઠીયા ખવડાવ્યા આવ્યા,અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ પક્ષીઓને

Spread the love

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અવનવાર જીવદયાની પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. ક્યારેક જરૂરીયોતમંદ લોકોને ભોજન આપવામાં આવે છે, તો ક્યારેક પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. આવી જ રીતે 27-09-2024ના રોજ એક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી.

અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા જુના બંદરે, મોડેસ્ટ પાસે પુલ નીચે નીરમા ગ્રાઉન્ડમાં પક્ષીઓને ચણ સ્વરૂપે હતા. આ જીવદયા માટે ગ્રુપના સમીરભાઈ, હાર્દિકભાઈ, જીમિતભાઈ અને નીલેશભાઈ એમ 4 સભ્યોઓ હાજર રહ્યા હતા.


Spread the love

Related posts

ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

Team News Updates

 The Wanted :ભાવનગર LCB અને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે સુરતથી ઝડપી લીધો,રેપ કેસમાં વોન્ટેડ પાકા કામના આરોપીને 

Team News Updates

લગ્નના 21 દિવસ પહેલા જ યુવકનું મોત:લગ્નની ખરીદી કરવા જતી સમયે જ અકસ્માત નડ્યો, લોખંડના સળિયા ભરેલો છકડો પલટી ખાઈને સ્કૂટર પર પડ્યો

Team News Updates