News Updates
AHMEDABAD

 Ahmedabad:1.23 કિલો 1 કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ ઝડપ્યુ દાણીલીમડામાંથી

Spread the love

અમદાવાદના દાણીલીમડામાંથી કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ છે. ડ્રગ્સના આરોપી પાસેથી 2 હથિયાર, 40 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના દાણીલીમડામાંથી કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ છે. ડ્રગ્સના આરોપી પાસેથી 2 હથિયાર, 40 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી કુલ 18 લાખની રોકડ રકમ કબજે કરાઈ હતી. અગાઉ 8 ગંભીર ગુનામાં આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. બે થી વધુ ગંભીર ગુનામાં આરોપી વોન્ટેડ હોવાનો ખુલાસો થયો છે.

બીજી તરફ આ અગાઉ સુરતમાંથી પણ ડ્રગ્સ ઝડપાયુ છે. સુરતના ખટોદરા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. ખટોદરામાંથી 2.47 ગ્રામ માદક MD ડ્રગ્સ ઝડપાયું હતુ. પોલીસે MD ડ્રગ્સ સાથે 1 શખ્સની ધરપકડ કરી છે. આરોપી છૂટક ડ્રગ્સ વેચતો હોવાનું તપાસમાં ખુલ્યું હતુ. બીજી તરફ


Spread the love

Related posts

હાઈકોર્ટના જજે કહ્યું- PIને યાદ રહેવું જોઈએ,  એક લાત કેટલી મોંઘી છે તે નિર્દોષ વ્યક્તિને લાત મારના PIને 3 લાખનો દંડ

Team News Updates

દોઢ વર્ષની બાળકીને પાડોશીએ પીંખી નાખી:અમદાવાદમાં બિસ્કિટ અપાવવાના બહાને નરાધમ દીકરીને ખેંચી ગયો, લોહીલુહાણ હાલતમાં ઘર નજીકથી મળી

Team News Updates

વિસાવદર ના ઇશ્વરિયા ગામે ઝાંઝેશ્રીનદી માં ધોડા પુર

Team News Updates