CINEMA :વિક્રમ ઠાકોર વાંસળી વગાડવાથી લઈ સિંગરમાંથી ઢોલિવુડમાં સુપર સ્ટાર બનેલા
વિક્રમ ઠાકોર એક ગુજરાતી સ્ટાર અને સિંગર છે. ગુજરાતી સિનેમામાં અભિનેતાના ચાહકો મોટી સંખ્યામાં છે,ગાયકમાંથી હિરો બનેલા વિક્રમ ઠાકોરનું પરિવાર જુઓઅભિનેતાએ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ...