ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે કુલ 110 એવોર્ડ જાહેર, ‘ઓમ મંગલન સિંગલમ’ને શ્રેષ્ઠ ફિલ્મ, ‘ફ્કત મહિલાઓ માટે’ને લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ
કોરોના મહામારી અને તે પછીનો સમય એટલે ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મોને એવોર્ડ (Award) આપી શકાયા ન હતા. ત્યારે હવે ગુજરાત સરકારે કુલ 46 કેટેગરીને લક્ષમાં...