Paytm શેર આજે 5% વધ્યા,અદાણી સાથે ડીલના સમાચારને ખોટા ગણાવ્યા Paytm એ કહ્યું- હિસ્સો વેચવા પર કોઈ વાત થઈ નથી
Paytmની પેરેન્ટ કંપની One97 Communications Limited એ સ્પષ્ટ કર્યું છે કે તે અદાણી ગ્રુપને તેનો હિસ્સો વેચી રહી નથી. અગાઉ ગઈકાલે, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં...