સમલૈંગિક લગ્નોનું કોકડું ગૂંચવાયું:પહેલાં વિરોધ કર્યો, હવે સરકાર સમિતિ રચશે, સુપ્રીમ કોર્ટમાં કહ્યું- મુશ્કેલીઓનો ઉકેલ શોધીશું
સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા માટેની 20 અરજીઓ પર બુધવારે સાતમા દિવસે સુનાવણી ચાલી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કેન્દ્ર સમલૈંગિક...