સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ
ભાવનગરની વિકાસતિ જાતિ કલ્યાણની કચેરી દ્વારા રાત્રે મોડે સુધી રોકાઈને પ્રમાણપત્રો કાઢવામાં આવ્યાવિદ્યાર્થીઓને અલગ અલગ શાળા-કોલેજોમાં એડમિશન માટે ખૂબ જ ટૂંકો સમય હોઈ લોકહિતમાં નિર્ણય...