જસદણ અમદાવાદ , રૂટની એસટી બસ સફળતા બસમાં એક મુસાફર મહિલાનો પર્સ પડી ગયું હતું જે જસદણના એસ.ટી.ડેપોના બસના ડ્રાઇવર જીતુભાઈ જોશી અને કંડકટર પ્રવીણભાઈ વાવડીયા ના હાથમાં આવતા તપાસ કરતા તેમાંથી મુસાફર મહિલા નો મોબાઇલ મળી આવ્યો હતો ઓકે પર્સમાં રોકડા રૂપિયા 200 પણ હતા મોબાઇલની કિંમત 12000 હતી ડ્રાઇવર જીતુભાઈએ પર્સના મૂળ માલિક સાદે કાબેન રાણપુર ના હતાં જેમનો સંપકોૅ કરી ને અમદાવાદ એસ ટી ડેપો ના ટીસી ની હાજરી મહીલા પસ અને મોબાઇલ પરત કરી પોતાની માનવતા અને, પ્રામાણિકતા એસટી ડ્રાઇવર અને કંડક્ટરની
અહેવાલ- કરશન બામટા, આટકોટ