News Updates
ENTERTAINMENT

Paralympics 2024:નિષાદ કુમાર પેરિસ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર કોણ છે જાણો

Spread the love

નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સની હાઈ જમ્પ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. નિષાદે T 47 કેટેગરીની ઈવેન્ટમાં ભાગ લીધો હતો. નિષાદે 2.04 મીટરના જમ્પ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. તે માત્ર 0.4 મીટર.3થી ગોલ્ડ જીતવાનું ચૂકી ગયો

ભારત હાલમાં કુલ 7 મેડલ 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં 27માં સ્થાને છે. નિષાદ કુમારેને 6 વર્ષની ઉંમરમાં એક ગંભીર દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. તેનો હાથ ઘાસ કાપવાના મશીનમાં આવી ગયો હતો.

તેની માતા એથલેટ્કિસ છે. તેની પાસેથી તેને હિંમત મળી તેની માતા વોલિબોલ ખેલાડી અને ડિસ્કસ થ્રોઅર છે. દિકરાને પ્રોત્સાહિત કરી તેમે 2009માં પેરા એથ્લેટિકસમાં પગ રાખ્યો હતો. બસ ત્યારથી નિષાદ કુમાર પોતાની તાકાત દેખાડી રહ્યો છે.

ભારતના નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે એથ્લેટ્કિસમાં કુલ 3 મેડલ જીત્યા છે. તેના પહેલા પ્રીતિ પાલે મહિલાઓની ટી35 વર્ગની 100 અને 200 મીટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નિષાદ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના બદુઆન ગામનો રહેવાસી છે. તેણે ડીએવી કોલેજ, સેક્ટર 10, ચંદીગઢમાં અભ્યાસ કર્યો. આ પછી તેણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કર્યો છે.

નિષાદ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના બદુઆન ગામનો રહેવાસી છે. તેણે ડીએવી કોલેજ, સેક્ટર 10, ચંદીગઢમાં અભ્યાસ કર્યો. આ પછી તેણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કર્યો છે.


Spread the love

Related posts

કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે નિશાન લોરેન્સ બિશ્નોઈના નામે! સલમાન ખાનને જીવનું જોખમ

Team News Updates

 Kalki 2898 AD ઓપનર ફિલ્મ બની ત્રીજી સૌથી મોટી,  શાહરુખ-સલમાન પણ ફેલ,  પ્રભાસ-અમિતાભની જોડી સામે 

Team News Updates

વર્લ્ડ કપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાનની ટીમનું ફોટોશૂટ, PCBએ શેર કરી તસવીરો

Team News Updates