AHMEDABAD24મી વર્ષગાંઠની ઉજવણી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ આયોજનનગર દેરાસરમાં by Team News UpdatesNovember 30, 2024November 30, 20240144 Share0 Spread the love શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ આયોજનનગર દેરાસરમાં 24મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિતે આજે ભગવાનને ડાયમંડની આંગી કરાઈ હતી અને પુજા તથા સંઘ સ્વામી વાત્સલ્યનું આયોજન કરાયું હતું. Spread the love