News Updates
INTERNATIONAL

Burj Khalifa ના Top Floor પર કેમ પ્રવાસીઓ માટે છે No Entry? જાણો રહસ્ય

Spread the love

આખી દુનિયા દુબઈ(Dubai)માં હાજર બુર્જ ખલીફા(Burj Khalifa)ની વિશેષતાઓ આકર્ષણ ધરાવે છે.  આ માટે જ તેને વિશ્વની સૌથી જાણીતી ઇમારત કહેવામાં આવે છે. આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

આખી દુનિયા દુબઈ(Dubai)માં હાજર બુર્જ ખલીફા(Burj Khalifa)ની વિશેષતાઓ આકર્ષણ ધરાવે છે.  આ માટે જ તેને વિશ્વની સૌથી જાણીતી ઇમારત કહેવામાં આવે છે. આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો! સામાન્ય લોકો માત્ર અડધા બિલ્ડિંગની જ મુલાકાત શકે છે હજારો રૂપિયાની ટિકિટ ખરીદવા છતાં આમ કેમ કરવામાં આવે છે? તો જાણો જવાબ…

હા, એક સામાન્ય માણસ બુર્જ ખલીફાના ટોપ ફ્લોર(Burj Khalifa Top Floor) પર જઈ શકતો નથી. અહીથી ફિલ્મમાં હીરોને આટલી ઊંચી ઈમારત પરથી કૂદતો બતાવવામાં આવે છે. સામાન્ય માણસને ત્યાં જવાની પરવાનગી નથી.

શા માટે સામાન્ય લોકો ઉપરના માળે જઈ શકતા નથી?

વિશ્વની કોઈપણ વ્યક્તિ બુર્જ ખલીફાની મુલાકાત લઈ શકે છે. તેના માટે તમારે ટિકિટ ખરીદવી પડશે અને મુલાકાત લેવા માટેના દરેક સ્થળની પોતાની અલગ-અલગ કિંમતો છે. તમે આ ટિકિટથી જ એન્ટ્રી લઈ શકો છો. પરંતુ આ એન્ટ્રી બધી જગ્યાઓ માટે નથી, જો તમે વિચારી રહ્યા હોય કે ટોપ ફ્લોર પર એવું શું છે? જ્યાં સામાન્ય માણસ જઈ શકતો નથી. તો તમને જણાવી દઈએ કે બુર્જ ખલીફાના ટોપ ફ્લોર પર કોર્પોરેટ ઓફિસ અને સ્પેશિયલ ઓફિસ છે. સામાન્ય લોકોને અહીં આવવાની પરવાનગી નથી.

વિશેષ પરવાનગી લેવી પડશે

તમારે ટોપ ફ્લોર જવું હોય અને તમને પરવાનગી મળે તો તમે જઈ શકો છો. પરંતુ સામાન્ય લોકોને સુરક્ષા અને ગોપનીયતાના કારણોસર કોઈપણ કારણ વગર પરવાનગી મળતી નથી. આ ઓફિસમાં પ્રવાસીને ફરવા દેવાતા નથી. આ જ કારણ છે કે મોટી મોટી હસ્તીઓ ત્યાં જાય છે અને સામાન્ય લોકોને જવા દેવામાં આવતા નથી.

વિશ્વની સૌથી ઝડપી લિફ્ટ અહીં છે

બુર્જ ખલીફા પાસે અત્યાર સુધીની સૌથી ઝડપી અને સૌથી ઊંચી લિફ્ટ છે. તેમાં કુલ 57 લિફ્ટ છે. તેમની ઝડપ લગભગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તમને જણાવી દઈએ કે, બુર્જ ખલીફાના નામે પણ 7 વર્લ્ડ રેકોર્ડ છે. બુર્જ ખલીફાના નિર્માણમાં અંદાજે $1.5 બિલિયનનો ખર્ચ થયો છે અને તેમાં 163 માળ, 304 હોટલ અને કુલ 900 એપાર્ટમેન્ટ છે.


Spread the love

Related posts

વિશ્વના સૌથી કિંમતી Pink Diamondને ખરીદી લેવાયો, કિંમત જાણશો તો અવાચક બની જશો !!!

Team News Updates

 નવો ઈતિહાસ ISRO ફરી રચશે:સોલાર મિશનનું કરશે લોન્ચિંગ,યુરોપિયન સ્પેસ એજન્સીના

Team News Updates

ઇટાલીમાં વેનિસ પાસે પુલ પરથી નીચે ખાબકી બસ, આગ લાગવાથી 21 લોકોના મોત

Team News Updates