આજે મંગળવારે 07 નવેમ્બર 2023 ના રોજ શેરબજાર સપાટ ખુલ્યું હતું. મિશ્ર વૈશ્વિક સંકેતોની અસરભારતીય શેર બજાર પર જોવા મળી છે.જોકે બાદમાં કારોબાર સરકી ગયો અને બજારના મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

Stock Market (09.15 AM – 07 November 2023)
- SENSEX : 64,780.62 −178.07 (0.27%)
- NIFTY : 19,365.90 −45.85 (0.24%)
એકમસમયે BSE સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના ઘટાડા સાથે 64,750 ની નજીક ટ્રેડ કરી રહ્યો હતો તો નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 19,350ની સપાટીએ પહોંચી ગયો છે. માર્કેટમાં બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરના શેર્સમાં સૌથી વધુ વેચાણ નોંધાઈ રહ્યું છે. આ પહેલા સોમવારે 06 નવેમ્બર 2023 ના રોજ કારોબારના અંતે BSE સેન્સેક્સ 594 પોઈન્ટના વધારા સાથે 64,958 પર બંધ થયો હતો.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.