News Updates
ENTERTAINMENT

સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર મોહનલાલની ‘વૃષભ’થી ફિલ્મી કરિયરની કરશે શરૂઆત

Spread the love

સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર (Shanaya Kapoor) મોહનલાલની ‘વૃષભ’થી ડેબ્યૂ કરશે. તેલુગુ-મલયાલમ ફિલ્મમાં એક્ટર મોહનલાલ મહત્વના રોલમાં જોવા મળશે.

એક્ટર સંજય કપૂર અને મહિપ કપૂરની પુત્રી શનાયા કપૂર ‘વૃષભ’થી ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નંદ કિશોરના ડાયરેક્શનમાં વૃષભનું શૂટિંગ જુલાઈ મહિનામાં જ શરૂ થશે. 

આ ફિલ્મમાં સલમા આગાની પુત્રી ઝેહરાહ એસ ખાન સાથે સાથે રોશન મીકા પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ફર્સ્ટ સ્ટેપ મૂવીઝ અને બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. 

શનાયા કપૂર, ઝેહરાહ એસ ખાન મોહનલાલની પાન ઈન્ડિયા ફિલ્મ ‘વૃષભ’માં એક્ટિંગ કરશે.

શનાયા બોલિવુડમાં કરણ જોહરની ફિલ્મ બેધડકથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરશે, જેમાં તે નિમ્રિતનો રોલ કરતી જોવા મળશે.


Spread the love

Related posts

તૂટી ગયો સંબંધ  7 વર્ષ બાદ આ કારણથી, મલાઈકા-અર્જુનનું બ્રેકઅપ થયું કન્ફર્મ ! 

Team News Updates

કોણ છે દિવ્યા જેના માટે મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ છોડી ઘરે પહોંચ્યો, જુઓ ફોટો

Team News Updates

IPL 2024: મયંક યાદવનો પગાર 123 ગણો ઓછો છે, પણ વિકેટ લેવામાં આગળ ,સૌથી મોંઘા ખેલાડી કરતાં

Team News Updates