લીબિયામાં તોફાન-પૂરમાં 5 હજાર લોકોનાં મોત:15 હજારનો પત્તો મળતો નથી; 2 ડેમ તૂટવાથી શહેર બરબાદ, ઢેર-ઢેર લાશોના ઢગલાં
આફ્રિકન દેશ લિબિયામાં ડેનિયલ વાવાઝોડું અને પૂરના કારણે ભારે તબાહી મચી છે. વાવાઝોડા બાદ 10 હજારની વસ્તી ધરાવતા ડેર્ના શહેર નજીક બે ડેમ તૂટ્યા હતા....