Kutch:40 કરોડ રુપિયાથી વધુ મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો
ગુજરાતમાં મોટાભાગે આરોપીઓ દરિયાકાંઠા વિસ્તારમાંથી નશાકારક વસ્તુઓની હેરાફેરી કરતા હોય છે. ત્યારે ફરી એક વખત કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો...