બ્લાસ્ટ કરી ખનીજચોરી કરે તે પહેલા SOG મોરબીની ટીમનો દરોડો: ૧૧૬૧ કિલો વિસ્ફોટકો સાથે ૪ને ઝડપ્યા
ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણ શરૂ કરે તે પહેલાં જ એસઓજી(SOG)નું સ્પેશિયલ ઓપરેશન વાંકાનેર : થાનમાં કોલસાની ગેરકાયદેસર ખાણમા બ્લાસ્ટિંગ દરમિયાન એક શ્રમિકનું દટાઈ જતા મૃત્યુ...