GODHRA GIDC: આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું અનુમાન, ગોડાઉનમાં આગ ભભૂકતા અફરાતફરી મચી
ગોધરાની જીઆઇડીસીમાં આવેલી બોમ્બે ચોપાટી નામની દૂધની બનાવટો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું અનુમાન. ગોધરા ફાયર બ્રિગેડના ત્રણ...