YES BANK ચોથા ક્વાર્ટરનો ચોખ્ખો નફો 123% વધીને ₹451 કરોડ,₹2,153 કરોડ રહી નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ, બેન્કના શેરે એક વર્ષમાં 65% રિટર્ન આપ્યું
પ્રાઈવેટ સેક્ટરની ધિરાણકર્તા યસ બેંકે શનિવારે (27 એપ્રિલ) Q4FY24 એટલે કે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો વાર્ષિક...