ઝિકા વાઇરસના પુણેમાં કેસ વધીને 6 થયા:નાનું જ રહી જાય છે થનાર બાળકનું માથું ડેવલપ થતું નથી;2 પ્રેગ્નેન્ટ મહિલાઓ
મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાઇરસના કેસ વધી રહ્યા છે. 1 જુલાઈના રોજ બે ગર્ભવતી મહિલાઓમાં વાઇરસની પુષ્ટિ થતાં છેલ્લા 11 દિવસમાં દર્દીઓની સંખ્યા વધીને 6 થઈ...