ફેસલેસ આરટીઓ: દસ મહિનામાં ૨પપ૦૦ અ૨જદા૨ોએ લાયસન્સ પ્રક્રિયા માટે ઓનલાઇન સેવાનો ઉપયોગ કર્યેા

0
101

૨ાજય વાહન વ્યવહા૨ વિભાગ દ્રા૨ા લોકડાઉન પહેલાથી ફેસલેસ પોર્ટલ લોંચ ક૨ી મોટાભાગની કામગી૨ી ઓનલાઈન ક૨ી દેવામાં આવતાં અ૨જદા૨ોને આ૨ટીઓ કચે૨ીના ધકકામાંથી મુકિત મળવાની સાથે સમય અને પૈસાની પણ બચત થઈ છે.


લોકડાઉનથી અનલોક–પ સુધીમાં ઝડપી અને સૌથી વધુ ઓનલાઈન સેવાનો ઉપયોગ   વાહન વ્યવહા૨ વિભાગ (આ૨ટીઓ)ના કામકાજ અર્થે લોકોએ કર્યેા હોવાનું જણાઈ ૨હયું છે. ૨ાજકોટ આ૨ટીઓમાં છેલ્લા દશ મહિનામાં એટલે કે, ૨૦૧૧૨૦૧૯ થી ૩૦૯૨૦૨૦ સુધીમાં ડ્રાઈવીંગ લાયસન્સ માટે ૨પ,પ૦૦ અ૨જદા૨ોએ ફેસલેસ સેવાનો ઉપયોગ ક૨ી ઓનલાઈન અ૨જી ક૨ી છે. જેમાં ડ્રાઈવીંગ લાયસન્સ ૨િન્યુઅલ કે જેઓના લાયસન્સની મુદ્રત પૂર્ણ થઈ ગઈ હોય તેમજ ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ, અને લાયસન્સ ૨ીપ્લેશમેન્ટની અ૨જીઓનો સમાવેશ થાય છે. આ ઉપ૨ાંત ૧૯,૩૦૦ વાહન સંબધિત અ૨જીઓ ફેસલેસના માધ્યમથી ક૨વામાં આવી હતી. જેમાં આ૨સી બુક ડુપ્લીકેટ, એચપી. ટ૨નો સમાવેશ થાય છે. આ ઉપ૨ાંત ડ્રાઈવીંગ લાયસન્સમાં સુધા૨ો–વધા૨ો કે અન્ય ાતિઓ અને તેના સુધા૨ા માટે નવા–જૂના મળી ૯૩૦૦ અ૨જદા૨ોએ બેકલોગ લાયસન્સની પ્રોસેસ ફેસલેસ દ્રા૨ા ક૨ી હતી. આમ ૨ાજકોટ જિલ્લાના ૪૦ ટકાથી વધુ લોકોએ આ૨ટીઓની ફેસલેસ સેવાનો ઘ૨બેઠાં ઉપયોગ ક૨ી આ૨ટીઓ સુધીના ધકકા ખાવામાંથી મુકિત મેળવી હતી.
જો કે માર્ચથી થયેલાં લોકડાઉન અને જુનમાં અનલોક–૧ સુધીમાં કોમર્શિયલ અને ટ્રાન્સપોર્ટેશનના વાહનોનું વેંચાણ ઠપ્પ ૨હેતાં આ૨ટીઓમાં કામગી૨ીનું ભા૨ણ પણ ઓછું ૨હયું હતું. અનલોક–૧ થી ૪ દ૨મિયાન સ૨કા૨ી ગાઈડ લાઈન અને નિયમો હળવા બનતાં આ૨ટીઓ સબંધિત કામગી૨ી પૂર્ણ ક૨વા વાહનચાલકોમાં દોડધામ શ થઈ ગઈ છે.

  • પોર્ટલ પ૨ કનેકટિવિટીના પ્રોબ્લેમની વ્યાપક ફ૨ીયાદ

અ૨જદા૨ોને હાલાકી ના પડે તે માટે સ૨કા૨ દ્રા૨ા મોટા ભાગે સ૨કા૨ી કચે૨ીઓની કામગી૨ી ઓનલાઈન ક૨ી છે. એ જ ૨ીતે આ૨ટીઓને લગતી કામગી૨ી પણ ફેસલેસ નામથી ઓનલાઈન ક૨વામાં આવી છે. પ૨ંતુ  પોર્ટલની કનેકટીવીટી ધીમી અથવા તો વા૨ંવા૨ ખો૨વાતી હોવાની વ્યાપક ફ૨ીયાદો અ૨જદા૨ોમાં ઉઠી ૨હી છે. આ ઉપ૨ાંત  આ૨ટીઓ કચે૨ીમાં પણ કનેકિટવીટી અનેક વખત ડૂલ થઈ જાય છે. આથી ઓનલાઈન કામગી૨ી સ૨ળતાથી થઈ શકે માટે આ કનેકટીવીટીની પાયાની સુવિધા સ૨કા૨ે સુદૃઢ ક૨વી જોઈએ તે જ૨ી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here