વ્હીકલમાં ફાસ્ટેગ લગાવવાથી મળશે અનેક ફાયદા અને થશે તમારા સમયનો બચાવ

0
127

ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારોથી છૂટકારો મેળવવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે વાહનોમાં એફ.એસ.ટી. સ્ટેગ લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પણ લોકોને તેનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકો તેમના વ્હીકલમાં ફાસ્ટેગ લગાવી ચુક્યા છે.તેમજ ફાસ્ટેગ રજીસ્ટ્રેશન માં છેલ્લા એક વર્ષમાં ૪૦૦ ટકાનો વધારો નોંધાયો હતો. આગલા વર્ષના મુકાબલે દરરોજ ટોલ કલેક્શન ૨૨ કરોડ રૂપિયાથી અધિક કરવામાં આવી રહ્યો છે

ફાસ્ટેગ લગાવવાથી મળશે આટલા ફાયદા 
દેશભરના ટોલ પ્લાઝામાંથી દરરોજ ૯૨ કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં આવે છે. વર્ષે ૭૦ કરોડ રૂપિયા હતું હાલ કુલ ટેક્સ કલેક્શન માં ફાસટેગની ૭૫ ટકા હિસ્સેદારી છે.  . વાહનોમાં ફાસ્ટેગલગાવવાથી નાણાંની બચત જ નહી પરંતુ પણ ટોલ પ્લાઝા પર સમય પણ બચશે આનાથીટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો નહી થાય. જેના કારણે પર્યાવરણને પણ ઓછું નુકસાન થશે.  થાય છે. ફાસ્ટેગ લગાવેલ વાહન ટોલ પ્લાઝાથી નીકળશે એટલે આપમેળે તેના અકાઉન્ટ માંથી ટોલ ટેક્સ કટ થઇ જશે.

ફાસ્ટેગને કેવી રીતે રીચાર્જ કરવું.
ફાસ્ટેગ NHAIપ્રીપેઇડ વોલેટ સાથે જોડાયેલું છે, તે ચેક દ્વારા અથવા યુપીઆઈ ,ડેબિટ કાર્ડ ,ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા રિચાર્જ કરી શકાય છે.
જો બેંક ખાતું ફાસ્ટેગ સાથે લીંક હશે તો ખાતામાંથી સીધા પૈસા કાપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here