થોડા દિવસ પહેલાં ભગવાનજીભાઇ કરગટીયાએ સી આર પાટીલની સભામાં આપી હતી હાજરી.
હાલ કેશોદની કોવીડ નોબેલ હોસ્પીટલમાં દાખલ
ભગવાનજીભાઇ ને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી આઇ સી યુ માં રખાયા
હાલ તેમના મત વિસ્તારના લોકોએ ભગવાનજીભાઇ જલ્દીથી સાજા થાઇ તેવી કરાઇ રહીછે પ્રાર્થના
તમામ સમાજ અને નાના માણસની સાથે ચાલતા એવા લોકપ્રિય સેવાભાવી ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગટીયા ની માંગરોળ તાલુકામાં લોકચાહના ધરાવતા હોવાથી કરાઇ રહી છે પ્રાર્થના.