અનિડા ભલોડી ગામે ગ્રામજનોનું હેલ્થ ચેક અપ, સ્ક્રીનિગ શરૂ કરાયું

0
166

ગોંડલ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે અનિડા ભાલોડી ગામે સરપંચ શામતભાઈ બાંભવા, તલાટી કમ મંત્રી ચિરાગભાઈ મોરી ઘરે ઘરે આરોગ્યની ટીમ અને આંગણવાડી કાર્યકર સાથે રહી ગામના તમામ નાગરિકો નું હેલ્થ ચેક અપ અને સ્ક્રીનિગ કરવી જરૂરી નગરિકને ટેસ્ટીંગ જેતે સ્થળ પર જ કરાવ્યું હતું તથા ગામના તમામ દુકાનધારકોનું ફરજિયાત ટેસ્ટીંગ કરી અને હેલ્થ કાર્ડ જે તે સ્થળ પર જ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. સરપંચ શામતભાઈ બાંભવા અને તેની ટીમ આરોગ્ય કર્મચારી સાથે રહી ટીમને સર્વે દરમ્યાન આવતા ગામના પ્રશ્નોનુ નિરાકરણ લાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here