વૈશ્વિક કોરોનો કટોકટીમાં ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક હવે શરૂ થયો “સાવચેતીનો દોર ..એક જ દિવસમાં વિક્રમ જનક નવા કેસો ની નોંધણી સામે રિકવરી દર સંતોષજનક

0
109

વૈશ્વિક મહામારી બની ગયેલા કોરોના એ હવે જગત આખામાં local transmission નો તબક્કો હાથવગો કરી લીધો હોય તેમ ભારતમાં પણ નવા કેસોની સંખ્યા એ આજે એક નવો વિક્રમ સ્થાપ્યો હતો દેશમાં એક જ દિવસમાં ૨૪ કલાકના સમયગાળા દરમિયાન નવા ૯૬૭૬૬ કે સોનુ ઉમેરો થવા પામ્યો છે જે છ મહિનાથી ચાલી રહેલી ભરતી માં એક જ દિવસમાં નવા કેસોની સંખ્યા ના ઉમેરા માં આંકડોસૌથી વધુ છે વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ન  ધરાવતા ભારતમાં કોરોના સંક્રમણ ના વધતા જતા નવા કેસ ના આંકડા ચિંતાનો વિષય છે પરંતુ સાથે સાથે આપણા દેશમાં દાખલ થતાં કુલ દર્દીઓ ની સારવાર અને રિકવરીનો આં ક પણ લગભગ ૧૦૦ ટકા સુધી પહોંચ્યો છે જે આ પરિસ્થિતિમાં પણ સંતોષજનક બાબત ગણાય અત્યારે વૈશ્વિક સ્તરે ભરડો લઈ ચૂકેલા કોરોના માં કુલ દર્દીઓની સંખ્યા નો આંકડો ૨૮મિલિયન એ પહોંચ્યો છે અમેરિકા અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના દર્દીઓ ના આંકડા માં સૌથી મોખરે ચાલી રહી છે ભારતની વસ્તી અને બહારથી આવતા નાગરિકોની અવરજવરથી ના આ માહોલમાં વૈશ્વિક ધોરણે કોરોના ના કુલ દર્દીઓની સંખ્યામાં ભારતનો ક્રમ અત્યારે અમેરિકાથી પાછળ ચાલી રહ્યો છે અત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતમાં કોરોના મહામારી અંગે સાવચેતીઅને સમજદારી નીઆવશ્યકતા નું મહત્વ વધ્યું છે કોરોનો મહામારીની હજુ કોઈ સત્તાવાર રીતે અસરકારક દવા ની શોધ થઈ નથી ત્યારે આ મહામારીનો દોરમાં સંક્રમણન વધતા અટકાવવા માટે દરેક વ્યક્તિ પરિવાર સંસ્થા થી લઈને સરકારના આરોગ્ય વિભાગ અને સમગ્ર વ્યવસ્થા તંત્ર ના પ્રત્યેક જવાબદારો પર વિશેષ જાગૃતિ રાખવાની આવશ્યકતા ઉભી થઇ છે રશિયાએ બનાવેલી સ્પુટનિક દ રસી હજુ ઉપયોગમાં આવતા ખાસ્સો સમય થવાનો છે ત્યારે કોરોના અસરકારક ઈલાજ નો ઉપચાર ઉપલબ્ધ થાય તે પહેલા તેના સંક્રમણને નાખવાની ખાસ જરૂર છે વિશ્વમાં ભરડો લઈ ચૂકેલા હા મારી સામે વસ્તી અને વ્યવસ્થાપન અને સમાજના આર્થિક પાસાઓને લઈને ભારત માટે આ મહામારી સામે સવિશેષ જવાબદારી નિભાવવા નું કામ આવી પડયું છે ત્યારે કોરોના નવા દર્દીઓ ના ઉમેરા ના વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય ગણાય હવે જ્યારે તબક્કાવાર અનલોક નો દોર શરૂ થવાનો છે ત્યારે સ્વભાવિક રીતે સોશિયલ ટ્રાન્સમિશન અને સ્થાનિક ધોરણે આ વાયરસ નું સંક્રમણ વધે તે નિર્વિવાદ વાત છે આગામી થોડા જ દિવસોમાં ગુજરાત સહિત દેશમાં ધોરણ ૮ ૯ ૧૦ અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે નિયમોને આધીન શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું છે પરિવહન વ્યવસ્થા અને સામાજિક જનજીવન થાળે પાડવાના જરૃરી પ્રયાસો આગળ ધપી રહ્યા છે તેવા સંજોગોમાં ભારતમાં આજે છ મહિનાની આ આપતી કાલ ની પરિસ્થિતિ માં એક જ દિવસમાં સૌથી વધુ ૯૬ ૭૬૦ કેશ નો ઉમેરો એ ચિંતાનો વિષય ગણાય કોરોના સંક્રમણ ભારતમાંઆગળ વધતું અટકાવવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સામાજિક જાગૃતિ ની સાથે સાથે વ્યવસ્થાને કાબુ મા રાખવા માટે કાયદાનું શસ્ત્રો અને દંડ સહિતા નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે લોકો સોશિયલ સાયન્સ ની અમલવારી સારી રીતે કરે માસ્ક નો ઉપયોગ સુધાર રૂપે થાય અને અન્નલોક ની પ્રક્રિયા દરમિયાન વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો ધંધા-ઉદ્યોગ અને બજારો પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યાં લોકોની ભીડ જમા ન થાય તેની સવિશેષ સાવચેતી રાં ખવાની તંત્રની હિમાયત મુજબ તેનો અમલ થાય તે આ મહામારી ના સંક્રમણને અટકાવવાની એક આવશ્યક વ્યવસ્થા ગણાય કોઈપણ કામ અશક્ય નથી તે કોરો નાન બાબતમાં આપણા દેશમાં ઘણી જગ્યાએ સિદ્ધ થયું છે કોરોના પ્રારંભિક તબક્કામાં જ્યારે આગામી પરિસ્થિતિની ચિંતા ની ચર્ચા થતી હતી ત્યારે સમગ્ર દેશ જ નહીં વિશ્વ આખાને એશિયાની સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર તરીકે પ્રખ્યાત મુંબઈની ધારાવી ની ઝુપડપટ્ટીમાં વસતા લાખો લોકોની આરોગ્ય નહીં પરંતુ જીવનની ચિંતા થી સૌ ફફડી ઉઠયા હતા જે જગ્યાએ મર્યાદિત વિસ્તારમાં હજારો નહીં પણ લાખો લોકો રહેતા હોય ઘરની પૂરતી વ્યવસ્થા તો એક બાજુ રહી સામૂહિક શૌચાલય માં પણ સૌથી વધુ લોકોના ઉપયોગ અને ગીચ વસ્તીના કારણે કોરોનો ધારાવાહી ના ભુક્કા બોલાવી દેશે તેવો ભય ઉભો થયો હતો પરંતુ મહારાષ્ટ્ર સરકાર અનેમુંબઈ નગર નિગમે ધારાવીમાં કોરોના પ્રથમ કેસ નોંધાતા ની સાથે જ રીતે જુના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી અને કોરોના દર્દીઓનો આંક ઊંચો આવે તેની ચિંતા કર્યા વગર વ્યાપક પ્રમાણમાં આરોગ્ય ચકાસણી અને જરા પણ સંક્રમણના લક્ષણ દેખાય તો તેને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવી સારવાર અને ત્યારબાદ હોમકોમ ટ્રેનની વ્યવસ્થા અને જ્યાં સુધી દર્દીના રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી પૂરેપૂરી તકેદારી રાખવાની પ્રથમ દિવસથી જ શરૂ કરેલી કામગીરીથી પ્રારંભિક તબક્કે દર્દીઓની સંખ્યા માં એકદમ ઉછાળો આવ્યો પરંતુ અહીં લખવું ખૂબ જ સારું લાગે છે કે જે ધારીએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું હતું તે ધારાવી અત્યારે કોરોને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં સફળ રહી છે વાત અત્યારે દેશમાં એક જ દિવસમાં વિક્રમ જનક કેસ નોંધાવા ની છે પરંતુ સાથે સાથે આ બીમારી જો સમયસર તેની તકેદારી રાખવામાં આવે તો તેની રિકવરી પણ હવે સો ટકા થવા લાગી છે અત્યારે કોરોનો ના વ્યાપક સંક્રમણના દોરમાં દેશ વ્યાપી સામાજિક જાગૃતિ નું શસ્ત્ર રામબાણ બની શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here