News Updates
ENTERTAINMENT

બ્લેક સાડીમાં જોવા મળ્યો Samantha ruthનો આકર્ષક અંદાજ

Spread the love

બ્લેક સાડીમાં સમંથા રૂથ પ્રભુ (samantha ruth)ના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. બ્લેક સાડીમાં અભિનેત્રીનો આ લુક ખરેખર ક્યૂટ છે.

સામંથા રૂથ પ્રભુ (samantha ruth) સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સામંથા તેની ફિલ્મોની સાથે સાથે તેની સ્ટાઈલ માટે પણ ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેત્રી ખૂબ જ સુંદર બ્લેક સાડીમાં જોવા મળી હતી. આવો એક નજર કરીએ અભિનેત્રીના બ્લેક સાડીના લૂક પર.

અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ કાળી સાડી પહેરી છે. આ સાડી પર ભરતકામ છે. સાડીની બોર્ડર પર ગોલ્ડન, પિંક, ગ્રીન અને ઓરેન્જ થ્રેડથી બનેલું થ્રેડ ફ્લોરલ વર્ક છે. દોરાના કામ સાથેની આ બોર્ડર સાડીની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે.

સામંથાએ આ સાડીના પલ્લુની સ્ટાઈલ અનોખી રીતે કરી છે. એક્સેસરીઝ માટે, અભિનેત્રીએ ઘણી બધી રિંગ્સ, બ્રેસલેટ અને ડેંગલર એરિંગ્સ પહેર્યા છે. આ એક્સેસરીઝ આ સાડી સાથે ખૂબ જ મેચ થાય છે.

અભિનેત્રીએ સાડી સાથે પ્લમ લિપ શેડ કર્યો છે. આ લિપ શેડ અભિનેત્રીના લુકને હાઈલાઈટ કરી રહ્યો છે. ટૂંકા વાળને કર્લ હેરસ્ટાઇલ આપવામાં આવી છે. સામંથા નવા ફેશન ગોલ સેટ કરતી જોવા મળે છે.

ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દિલ જીતી લેનાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને ક્લોસ્ટ્રોફોબિયાની બીમારી છે. અભિનેત્રી લિફ્ટથી ખૂબ જ ડરે છે.


Spread the love

Related posts

રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની વેડિંગ અપડેટ:લગ્ન સાઉથ ગોવામાં હોટેલ ITC ગ્રાન્ડમાં થશે, મહેંદી-સંગીત ફંક્શન 20મી ફેબ્રુઆરીએ યોજાશે

Team News Updates

Jammu: સચિન તેંડુલકર ઊંધા બેટથી જમ્મુમાં રમ્યા ક્રિકેટ, આટલી Accuracy તમે આજ સુધી નહિ માણી હોય..

Team News Updates

ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 353 રન પર સમાપ્ત, જો રુટની અણનમ સદી, જાડેજાએ 4 વિકેટ ઝડપી

Team News Updates