News Updates
ENTERTAINMENT

બિગ બોસમાંથી કોણ થશે બહાર? પ્રિયંકાની બહેન સહિત આ સ્પર્ધકને પહેલા જ અઠવાડિયામાં આંચકો લાગ્યો

Spread the love

‘બિગ બોસ સીઝન 17’ (Bigg Boss 17)માં દરરોજ મેકર્સ એક નવો ટ્વિસ્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘરમાં પ્રવેશ્યા પછી, પ્રથમ અઠવાડિયામાં ઘરના સભ્યોમાં કોઈ નોમિનેશન ટાસ્ક હોતું નથી.આ અઠવાડિયે બિગ બોસે ત્રીજા દિવસે જ નોમિનેશન ટાસ્ક શરૂ કરી દીધું છે. બિગ બોસે આ 3 સ્પર્ધક સિવાય અન્ય તમામ ખેલાડીઓને બિગ બોસે સુરક્ષિત જાહેર કર્યા છે

કલર્સ ટીવીનો વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 17 (Bigg Boss 17 )માં સ્પર્ધકો આવતાની સાથે જ નોમિનેશન ટાસ્કની જાહેરાત કરી દીધી છે. આ નોમિનેશન ટાસ્કમાં અભિનેત્રી મુન્નાર ચોપરા , સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ નાવેદ સોલ અને અભિષેક કુમાર ઘરના સભ્યોને બહાર કરવાનો એક ટાસ્ક આપ્યો છે. હવે ત્રણ દિસમાં ક્યો સ્પર્ધક ઘરની બહાર થાય છે.આ બિગ બોસના ચાહકોને નક્કી કરવાનું છે. આ ટાસ્ક દરમિયાન તમામ 17 ખેલાડીઓને બિગ બોસમાં એકબીજાને વોટ કરવાનું કહ્યું હતુ.

સ્પર્ધક બિગ બોસ 17માંથી થશે બહાર

દરેક રુમમાં રહેનાર સ્પર્ધકને બિગ બોસ પુછે છે કે, તે ક્યાં સ્પર્ધકને ઘરમાંથી બહાર કરવા માંગે છે. સૌથી પહેલા દિલ રુમમાં રહેનાર સ્પર્ધકોને સવાલ પુછવામાં આવ્યો. અંકિતા લોખંડે આ સવાલનો જવાબ આપતા તેણે નીલ ભટ્ટનું નામ લીધું હતુ. તો નીલ ભટ્ટે, એશ્વર્યા શર્મા, વિક્કી જૈન અને ઈશા માલવીયાએ મન્નાર ચોપરાનું નામ લીધું તો મન્નાર ચોપરાએ ઈશાનું નામ લીધું હતુ.

મુન્વવર અને ટીમે અભિષેક કુમાર પર સાધ્યું નિશાન

દિમાગ રુમમાં સામેલ તમામ સ્પર્ધકે યુકેના સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ નાવેદ સોલેનું નામ લીધું છે. તો મુનવ્વર ફારુકીની સાથે દમ રુમમાં સામેલ તમામ સ્પર્ધકે અભિષેક કુમારનું નામ ખોટી કાસ્ટિંગ આપી દીધું હતુ.આ 3 સ્પર્ધક સિવાય અન્ય તમામ ખેલાડીઓને બિગ બોસે સુરક્ષિત જાહેર કર્યા છે.વિકી જૈનના નોમિનેશનથી મન્નરા ખૂબ જ દુઃખી હતી. તેથી નાવેદ સોલ પણ તેમના નામથી ખુશ જણાતો ન હતો. પરિવારના કેટલાક સભ્યોએ કહ્યું કે જો બધાએ સાથે મળીને નોમિનેશનનું કામ કર્યું હોત તો મન્નરા ચોપરાનું નામ નોમિનેશનમાં સામેલ ન થાત.


Spread the love

Related posts

ફિલ્મ ‘ખુફિયા’નું ટ્રેલર રિલીઝ:RAW ઓફિસરના પુસ્તક પર આધારિત છે આ ફિલ્મ, લીડ રોલમાં જોવા મળશે તબ્બુ અને અલી ફઝલ

Team News Updates

અભિષેકે બચ્ચન અટકને લઈને કહી દીધી મોટી વાત:ઐશ્વર્યા પણ આરાધ્યાને આપે છે આ સલાહ, 11 વર્ષની દીકરી 25 વર્ષ જેટલી સમજદાર થઇ ચુકી છે

Team News Updates

‘કાંતારા: ચેપ્ટર 1’નો ફર્સ્ટ લુક 7 ભાષાઓમાં રિલીઝ:ભગવાન શિવ સમાન અવતારમાં જોવા મળ્યો ઋષભ શેટ્ટી, ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

Team News Updates