News Updates
VADODARA

કારની બ્રેક લાઇટમાં સંતાડી દારૂની બોટલ, 2ની ધરપકડ,દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કીમિયો

Spread the love

વડોદરામાં બુટલેગરો કારની બ્રેક લાઇટમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે. કરોડિયા રોડ પર રહેતા મોહન શેખાવતને પોલીસે ઝડપ્યો છે. તેમજ  છાણી પાસે ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા 2 શખ્સ ઝડપી પાડ્યા છે.

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં દારુની હેરાફેરીની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ બુટલેગરોને ઝડપવા માટે પોલીસ સતર્ક થઈને કામગીરી કરી રહી છે. છતા પણ  દારૂની હેરાફેરી માટે બુટલેગરો સતત નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે.

વડોદરામાં બુટલેગરો કારની બ્રેક લાઈટમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે. કરોડિયા રોડ પર રહેતા મોહન શેખાવતને પોલીસે ઝડપ્યો છે. તેમજ  છાણી પાસે ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા 2 શખ્સ ઝડપી પાડ્યા છે. પોલીસે ચિરાગ રાવળ અને મોહન શેખાવત પકડાયા છે. જે પૈકી એક વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


Spread the love

Related posts

વડોદરામાં CMના કાર્યક્રમમાં વિરોધ પહેલા બે કોંગીનેતા નજરકેદ, મોર્નિંગ વોકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પાછળ પોલીસ દોડી, વેનમાં બેસાડી લઈ ગઈ

Team News Updates

Vadodara:ટેસ્ટિંગ દરમિયાન ફાટ્યો ફાયર સિલિન્ડર,કર્મચારીને પેટ અને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ

Team News Updates

ઓટોમેટિક ફાયર સિસ્ટમથી સજ્જ ગાયકવાડ સમયના રેકોર્ડરૂમની ઇમારત છેલ્લાં 100 વર્ષથી

Team News Updates