News Updates
SURAT

SURAT:વરસાદ વરસ્યો ભર ઉનાળે ,વાતાવરણમાં પલટો સુરતમાં

Spread the love

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ માવઠું જોવા મળ્યું છે. કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતો નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. 

 સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ માવઠું જોવા મળ્યું છે. કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતો નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી છે. વરસાદનું જોર નબળું રહયું છે પણ છુટાછવાયા વરસાદના કારણે રસ્તા ભીના થયા હતા. વાદળછાયા વાતાવરણના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો છે.

ખેતી નિષ્ણાંત નિર્મલસિંહ યાદવ અનુસાર વરસાદ ઓછો હોવાથી ખેતીને ખાસ નુકસાન પહોંચશે નહિ જોકે વાતાવરણના પલ્ટાની થોડી અસર ચોક્કસપણે જોવા મળશે.


Spread the love

Related posts

SURAT:રાવણ પલળી ગયો ભારે વરસાદના કારણે:વરસાદના કારણે ભવ્ય આતિશબાજી જોવા મળશે નહીં,આયોજકો સાંજે રાવણ દહન માટે પ્રયાસ કરશે

Team News Updates

CCTV:સર્કલ તોડી નાખ્યુ, કારનો પણ કચ્ચરઘાણ,2 સેકન્ડમાં કાર 2 ગોથા ખાઈ ગઈ,સુરતમાં પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

Team News Updates

SURAT:ડિલિવરી કરવા માટે આવ્યો પાણીના બોટલની:દાનત બગાડી ઘરમાં એકલી સુતેલી 12 વર્ષની બાળકીને જોઈને,બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરનારની અટકાયત

Team News Updates