News Updates
NATIONAL

Himmatnagar:કોટન માર્કેટ કપાસની હરાજી શરુ થશે,હિંમતનગર માર્કેટયાર્ડ દશેરાનો તહેવાર હોવાથી બંધ રહેશે

Spread the love

હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડ આવતીકાલે બંધ રહેશે. જ્યારે કોટન માર્કેટમાં કપાસની ખરીદીનું મુહૂર્ત થશે. તેવું હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ,આસો માસની નવરાત્રી ચાલી રહી છે ત્યારે આવતીકાલે વિજયાદશમીનો પર્વ છે. જેને લઈને હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડમાં આવતીકાલે બંધ છે. જેને લઈને ખેડૂતોએ ખેત પેદાશ વેચવા નહીં આવવા જાણ કરાઈ છે. બીજી તરફ વિજયાદશમી એટલે ખરીદીનું શુભ મુહૂર્ત જેને લઈને હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. જેને લઈને શનિવારે સવારે 8.30 કલાકે કપાસની ખરીદી શરૂ થશે. જેને લઈને ખેડૂતોએ કપાસ વેચવા કોટન માર્કેટમાં ખેડૂતોએ આવવા જાણ કરાઈ છે.


Spread the love

Related posts

બટાટાનો ઈતિહાસ, જાણો ભારતમાં કેવી રીતે પહોંચ્યા બટાટા

Team News Updates

ઓનલાઇન કામવાળી શોધતાં પહેલાં ચેતજો:રાજકોટમાં યુવતીએ મેઈડ સર્વિસમાંથી કામવાળી બોલાવી, બે દિવસમાં નોકરાણી 7.24 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર, દિલ્હીથી ઝડપાઈ

Team News Updates

બંગાળની ખાડીમાં 3 દિવસ પછી લો પ્રેશર સર્જાશે:IMDએ કહ્યું- ચક્રવાતની કોઈ શક્યતા નથી; તમિલનાડુમાં સવારથી જ ભારે વરસાદ, આજે 15 રાજ્યોમાં વરસાદની શક્યતા

Team News Updates