News Updates
NATIONAL

Himmatnagar:કોટન માર્કેટ કપાસની હરાજી શરુ થશે,હિંમતનગર માર્કેટયાર્ડ દશેરાનો તહેવાર હોવાથી બંધ રહેશે

Spread the love

હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડ આવતીકાલે બંધ રહેશે. જ્યારે કોટન માર્કેટમાં કપાસની ખરીદીનું મુહૂર્ત થશે. તેવું હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ,આસો માસની નવરાત્રી ચાલી રહી છે ત્યારે આવતીકાલે વિજયાદશમીનો પર્વ છે. જેને લઈને હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડમાં આવતીકાલે બંધ છે. જેને લઈને ખેડૂતોએ ખેત પેદાશ વેચવા નહીં આવવા જાણ કરાઈ છે. બીજી તરફ વિજયાદશમી એટલે ખરીદીનું શુભ મુહૂર્ત જેને લઈને હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. જેને લઈને શનિવારે સવારે 8.30 કલાકે કપાસની ખરીદી શરૂ થશે. જેને લઈને ખેડૂતોએ કપાસ વેચવા કોટન માર્કેટમાં ખેડૂતોએ આવવા જાણ કરાઈ છે.


Spread the love

Related posts

ચાલુ ટ્રેનમાં વિકરાળ આગ ફાટી નીકળતા ત્રણ ડબ્બા સળગીને ખાખ; અફરાતફરી મચી ગઈ, તમામ મુસાફરો સુરક્ષિત

Team News Updates

ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાનો સાગરિત અમૃતપાલ ફિલિપાઈન્સથી લવાયો ભારત, NIAએ એરપોર્ટ પરથી કરી ધરપકડ

Team News Updates

હવાનું પ્રદૂષણ અટકાવવા માટે BMCએ જાહેર કરી ગાઈડલાઈન્સ, પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી

Team News Updates