News Updates
Uncategorized

માંગરોળ Dysp કચેરી ખાતે માંગરોળ અને માળીયા મુસ્લિમ સમાજના આગેવાનોએ કરી મુલાકાત, ગુન્હેગારને તાત્કાલિક ઝડપી લેવા રજુઆત

Spread the love

માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ માળીયા અને માંગરોળ મુસ્લિમ સમાજના આગેવાનોએ મુલાકાત લીધી હતી.

થોડા દિવસ પહેલા માંગરોળના યુવાન સાથે અસામાજિક તત્વ દ્વારા પયગંબર સાહેબને ઉદ્દેશીને અપશબ્દોનો ઉપયોગ કરયો હતો જેને લઈ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે..
જે આરોપીને તાત્કાલિક પકડી લેવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી તેમજ માંગરોળ અને માળીયા મુસ્લિમ સમાજના આગેવાનો સતત ઘટના બની ત્યારથી ભાગદોડ માં છે..

આ રજુઆતમાં માંગરોળ બૈતુલમાલ પ્રમુખ હનીફ ભાઈ પટેલ, ઘાંચી સમાજ પ્રમુખ મોહમદ હુસેન ઝાલા, માળીયા ના મુસ્લિમ અગ્રણી અમીન ખાન પઠાણ સહિત ત્યાંની તમામ જ્ઞાતિઓના પ્રમુખો અને આગેવાનો જોડાયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે..

અહેવાલ : ઈમરાન બાંગરા (માંગરોળ)


Spread the love

Related posts

રાજકોટ પોલીસની ખાસ બ્રાંચે સગીર બાંગ્લાદેશી યુવતીને ઝડપી અને ઉચ્ચ અધિકારીને ભલામણનાં ફોન રણકતા તુલા રાશીનાં દલાલને જવા દેવાયો!!

Team News Updates

સ્પોર્ટ્સ બાઈકની ચોરી 1.30 લાખની સુરતના વરાછામાં ધોળા દિવસે પેચ્યાથી લોક તોડી બાઈક લઈને બે યુવક ફરાર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Team News Updates

વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ તીર્થ શિવમય બન્યું

Team News Updates