News Updates
GUJARATRAJKOT

પ્યાસીઓ તરસ્યા રહેશે!!: શાપર પોલીસે 20,000 દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યુ

Spread the love

શાપર પોલીસે ઢોલરાની સીમમાં 3 મહિનામાં પકડેલા 31 લાખના દારૂનો નાશ કર્યો

Rajkot જિલ્લાના Shapar-Veraval પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કર્યો હતો. 3 મહિનામાં પકડાયેલા English દારૂની 20,000 જેટલી બોટલનો ઢોલરાની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો.

શાપર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી રેડ દરમિયાન પકડાયેલી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઢોલરાની સીમમાં આવેલી ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો.

શાપર પોલીસે 3 મહિના દરમ્યાન પકડેલા 20,726 વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા 31,21,100નો નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરવાના સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.


Spread the love

Related posts

સોમનાથ મહાદેવના દર્શન કરી જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ આઇ.જી એ ધ્વજાપૂજા કરી

Team News Updates

ગ્રામજનોની ચીમકી ઉગ્ર વિરોધ:જેતપુરમાં બનતા બ્રિજ નજીક જો ગટર બનશે તો જોયા

Team News Updates

ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં ત્રિવેણી તટ પર મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે

Team News Updates