News Updates
NATIONAL

આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખ થશે જાહેર, ચૂંટણી આયોગની બપોરે 3 વાગે પ્રેશકોન્ફર્સ

Spread the love

ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે. ત્યારે 16 માર્ચ શનિવારના રોજ ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે શનિવાર, 16 માર્ચે બપોરે 3 વાગે સામાન્ય ચૂંટણી 2024 અને કેટલીક રાજ્યોની વિધાનસભાઓના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. તે ECI ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.


Spread the love

Related posts

 આખો મહીનો મળશે અનલિમિટેડ 5G ઇન્ટરનેટ, ગરીબોના બજેટમાં મુકેશ અંબાણીના Jioનો સૌથી સસ્તો પ્લાન થયો લોન્ચ

Team News Updates

PM મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે, તામિલનાડુ, કેરળ અને તેલંગાણામાં જનસભાને સંબોધિત કરશે

Team News Updates

ઝારખંડમાં વીજળી પડવાથી હાહાકાર, એક જ દિવસમાં 16 લોકોના મોત

Team News Updates