News Updates
GUJARAT

Patan:સિવિલ હોસ્પિટલમાં આગ સિદ્ધપુરની:કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો,તત્કાલિન સારવાર વિભાગમાં એસીમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી

Spread the love

પાટણ જિલ્લાની સિદ્ધપુર સિવિલ હોસ્પિટલના તત્કાલીન સારવાર વિભાગમાં વહેલી સવારે એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેથી અફરા તફરી મચી હતી. હોસ્પિટલના કર્મચારીઓની સમય સુચકતાથી આગ પર કાબુ મેળવતા મોટી ઘટના બનતી અટકી હતી. તત્કાલીન સારવાર કેન્દ્રમાં કોઈ દર્દી ના હોવાના કારણે જાનહાની ટળી હતી. આગ પર કાબુ મેળવતા હોસ્પિટલના કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો.

સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે તત્કાલીન સારવાર વિભાગ ફિટ કરેલા એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી હતી.તાત્કાલિન સારવાર કેન્દ્રમાં કોઈ દર્દી ના હોવાના કારણે જાનહાની ટળી હતી. હોસ્પિટલના કર્મચારીઓએ જ ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો


Spread the love

Related posts

25%નો વધારો ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 6 મહિનામાં:કુલ 8 લાખ વાહનો વેચાયા, ઈ-કારમાં માત્ર 1.3% નો વધારો

Team News Updates

KHODALDHAM નવરાત્રી મહોત્સવ: હજારો ખેલૈયાઓના આનંદનું સરનામું

Team News Updates

બ્લેક ફિલ્મ કાચવાળી કાર અકસ્માત સર્જી ફરાર:રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરમાંથી પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને હડફેટે લેતા પતિ-પત્ની અને પુત્ર ફંગોળાયા; ચાલકને ગંભીર ઇજા પહોંચી

Team News Updates