News Updates
BUSINESS

30થી 50 % રિર્ટન આપી શકે છે ભવિષ્યમાં ,Titan માં આવ્યો રોકાણનો શાનદાર મોકો

Spread the love

ટાઇટન તેના પાછલા 8 ટ્રેડિંગ દિવસોમાં તેના Top પરથી લગભગ 12% ઘટ્યો છે. આ સમય રોકાણકારો માટે સારો છે. ચાટ પરથી સ્પષ્ટ થાય છે કે તેના તળિયે બેસ્યા બાદ હવે તે ઉઠવા લાગ્યો છે.

શેરબજારમાં અપ અને ડાઉન વચ્ચે સપ્તાહનો છેલ્લો દિવસ આવી ગયો. જોકે આ વીકની શરુઆતમાં જ ટાટા ગ્રૂપની કંપની ટાઇટન સ્ટોકના શેરમાં શરૂઆતી ટ્રેડિંગમાં જોરદાર તેજી જોવા મળી હતી, જોકે આ મોમેન્ટમ થોડા સમય માટે જ જળવાઈ રહ્યો હતો અને કંપનીના શેરની શરૂઆત થઈ હતી ફરી નીચે આવી ગયુ પણ પછી ફરી 400 કરોડનું રોકાણ થતા સ્ટોક ઉપ્પર ઉઠ્યો છે.

ત્યારે હવે ટાઇટન તેના પાછલા 8 ટ્રેડિંગ દિવસોમાં તેના Top પરથી લગભગ 12% ઘટ્યો છે. આ સમય રોકાણકારો માટે સારો છે. ચાટ પરથી સ્પષ્ટ થાય છે કે તેના તળિયે બેસ્યા બાદ હવે તે ઉઠવા લાગ્યો છે.

દેશની સૌથી મોટી જ્વેલરી શોરૂમ બ્રાન્ડ, તનિષ્ક આ ટાઇટન કંપનીની છે અને ટાઇટન ટાટા ગ્રુપની કંપની છે.

જો તમે ભવિષ્યમાં ટ્રેડ કરો છો, તો ડિસેમ્બર મહિનામાં trade કરવો સૌથી સુરક્ષિત રહેશે, જે લગભગ 30% થી 50% વળતર આપવાની શક્તિ ધરાવે છે.

શક્ય છે કે તે એક કે બે દિવસ માટે 1 કે 2 % સુધી નીચે જાય, પરંતુ હવે રિબાઉન્ડ પેટર્ન બની રહી છે. જે બાદ તેનું ઉપર જવું નિશ્ચિત છે. જે તમે અહીં આપેલા ફોટોમાં જોઈ શકો છો. જે ઈન્ડિકેટરથી અનુમાન લગાવી લેવામાં આવ્યો છે.


Spread the love

Related posts

 Mutual Funds:34,697 કરોડ  રૂપિયા 1 મહિનામાં જમા થયા, મ્યુચ્યુઅલ ફંડ  લોકોની પહેલી પસંદ બન્યું

Team News Updates

Business:ટાટા પાસેથી મળ્યો હતો આ વારસો,આઝાદી સમયે ભારતને,જે બની દેશની મોટી તાકાત

Team News Updates

સરકારે જુલાઈમાં GSTમાંથી 1.65 લાખ કરોડ એકત્ર કર્યા:ગયા વર્ષની સરખામણીમાં આ 11% વધુ છે, જૂનમાં કલેક્શન રૂ. 1.61 કરોડ હતું

Team News Updates