Mutual Funds:34,697 કરોડ રૂપિયા 1 મહિનામાં જમા થયા, મ્યુચ્યુઅલ ફંડ લોકોની પહેલી પસંદ બન્યું
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI)ના ડેટા અનુસાર, મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણમાં જોરદાર ઉછાળો આવ્યો છે, જે રૂ. 34,697 કરોડના રેકોર્ડ સ્તરે...