ભારત-પાકિસ્તાન મેચ માટે અમદાવાદમાં હોટલનું ભાડું 2.5 લાખ રૂપિયા પર પહોંચ્યું, ફ્લાઇટ 5 ગણી મોંઘી થઈ
વનડે વર્લ્ડ કપ 2023 દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. 14 ઓક્ટોબરે યોજાનાર આ મહાસંગ્રામની ટિકિટનું વેચાણ હજુ શરૂ...