બેડમિન્ટન… BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ:એચએસ પ્રણય અને લક્ષ્ય સેન આગલા રાઉન્ડમાં પહોંચ્યા, કિદાંબી શ્રીકાંત બહાર
સ્ટાર ભારતીય શટલર્સ એચએસ પ્રણય અને લક્ષ્ય સેન સોમવારે ડેનમાર્કના કોપનહેગનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સની સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. પ્રણયે ફિનલેન્ડના કેલે કોલજોનેનને...