Cricket:ટળવળીયા વિકેટ માટે ટીમ ઈન્ડિયાના બોલર્સ:બુમરાહે 2024માં 50મી વિકેટ ઝડપી, લાબુશેન અને મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગને સંભાળી
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચની પહેલી ઇનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જવાબમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન મેકસ્વીની અને માર્નસ લાબુશેન ક્રિઝ...