વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાઈ શકે:આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે, હોસ્ટિંગ માટે 12 શહેરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે
વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. વન-ડે વર્લ્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અમદાવાદમાં...