IPLમાં આજે SRH Vs LSG:હૈદરાબાદે ત્રીજી વિકેટ ગુમાવી; અમિત મિશ્રાએ સેટ બેટર અનમોલપ્રીત સિંહને આઉટ કર્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં આજે ફરી ડબલ હેડર ડે છે. દિવસની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ હૈદરાબાદના...