Disney+Hotstar મફતમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ બતાવશે:એપ યુઝર્સ Jio સિનેમાના માર્ગે કંપની એશિયા કપ પણ ફ્રીમાં જોઈ શકશે
OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારે શુક્રવારે (9 જૂન) જાહેરાત કરી હતી કે વપરાશકર્તાઓ એશિયા કપ 2023 અને ICC મેન્સ ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2023ની તમામ...