ડોક્ટરોએ શિલ્પા શેટ્ટીની માતાને આપી હતી ગર્ભપાતની સલાહ:અભિનેત્રીએ કહ્યું, ‘માતાની પ્રેગ્નન્સી સરળ નહોતી, ડિલિવરી પહેલા તેમને વધારે બ્લીડિંગ થઈ રહ્યું હતું’
શિલ્પા શેટ્ટીએ હાલમાં જ કહ્યું હતું કે તેની માતાની પ્રેગ્નન્સી સરળ નહોતી. શિલ્પાની માતાને ગર્ભપાત કરવાની સલાહ આપવામાં આવી હતી. શિલ્પાએ વધુમાં જણાવ્યું કે આ...