ભારતને શું ફાયદો થશે? મોદીના બ્રુનેઈ પ્રવાસથી:ભારતને ઓઈલની નિકાસ કરતું આ નાનકડું બ્રુનેઈ ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ બન્યું?
ભારતથી 7,486 કિલોમીટર દૂર એક આઈલેન્ડ બોર્નિયો છે. તેના પર ત્રણ દેશો વસેલા છે, જેમાંથી એક બ્રુનેઈ છે. આ એક ઇસ્લામિક દેશ છે, જ્યાં માત્ર...