ટાઈગર શ્રોફ, સની લિયોન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સને નોટિસ મોકલવાની:દુબઈમાં 5000 કરોડની છેતરપિંડી કરનાર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં આ બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી
ED અત્યારે 5,000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દુબઈથી ઓનલાઈન સટ્ટાબાજીની એપ ચલાવતા સૌરભ ચંદ્રાકર અને તેના બિઝનેસ પાર્ટનર રવિ ઉપ્પલની તપાસ કરી રહી છે. હવે...